Book Title: Bramhacharyashram
Author(s): Kaniyalal Munshi
Publisher: Kanaiyalal Munshi

View full book text
Previous | Next

Page 81
________________ બ્રહ્મચર્યાશ્રમ ગંગાદાસ કયાં ? મુરલીધર મારે ઘેર. અહીં રહેવામાં કંઈ માલ દેખાતું નથી. માસીસ પંડિત બીચારી વાટ જોતી હશે. (એકદમ ઉભા થઈ જઈને) you are right (તમે ખરું કહે છે) હું પણ આવું છું. આ પેમલો પેમલીને જેવા કરતાં મારા મિત્રો જોડે મજાક નહીં કરું ? મુરલીધર ખરું પુછો તે શકિત વિના શિવ કેમ પ્રગટે એ સમજાતું નથી. ગંગાદાસ અને જ્યાં આધ્યાત્મિક રસધેલછા શક્ય નહીં ત્યાં રહેવું શું? ખબર છે કાલે હું એક ગાયન ગાતો હતે. | મુરલીધર ( હસીને ) તમારા ગાયન પણ એવાં છે ! ગંગાદાસ (ગાંભીર્યથી) “દીલદાર યાર છેલાસે નયનાં મીલાયેંગે.' એમાં શું એવું આવી ગયું ભાઈ ? પણ હું એ ગાતે હો ને પેલે નરોત્તમ આવી રિફ મારી ગયે. જુઓની મેટો હેલન ઓફ ટ્રાયને ભકત ! નીલમ છેડી મિલી પછાડી ગાંડે . shame ! (શરમ છે !) | મુરલધર ગંગાદાસભાઈ ! કાઇની પરવા આપણે શા માટે રાખીએ? ચાલો જઈએ. ગુલાબચંદ (આવીને) ક્યાં જાઓ છે? (ચાર જેવા એક બીજી તરફ જુએ છે. ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96