________________
– અ ક ચાથા
ગગાદાસ
૭૫
Right ( સાચુ' )
કાલે શું થયુ તે ખબર છે ?
ગંગાદાસ
શું?
મુરલીધર
હુ' ધ્યાન કરવા ખેો, ત્યારે મને મીસીસ પડિત ને પ્રેમલીનું યુદ્ધજ દેખાયાં કર્યું.
મુરલીધર
ગગાદાસ
(તાળી પાડે છે ) હા, હા, હા, તમે પણ પેમલીધેલા થયા ખરા ! મુરલીધર
( સખ્તાઇથી ) જરાએ નહીં. અ દુષ્ટ વાતાવરણના પ્રતાપ છે. તમે જાણે છે કે હુ ચુસ્ત પત્નીત્રત થ્રુ –મન વાણી તે કમે. એ મે છેડયું તે આ ડાકટરના સ્વપ્નામાં લે ભાષ, બ્રહ્મચર્ય સાધી અમર ખતી, મારી સહચરીને પણ અમર બનાવી, સનાતન પ્રયમાં અનતકાળ સુધી વિહરવ!, ગગાદાસ ( હસીને ) બ્રહ્મચર્ય –ને તે પણ પ્રણય સાધવા ! એ ડીક. મુરલીધર
પણ આ સ્થાન ખરાબ છે; માકૅ કરજો, પણ તમારા બધાની સાબત ખરાબ છે. આના કરતાં તે! મારી સહચરીના સાંનિધ્યમાં હું સહેલાઇથી બ્રહ્મચ સિદ્ધ કરીશ.
ગગાદાસ
doubtl u! ! (શંકાભયુ' છે ) તદ્દન
મુરલીધર
તે ગમે તેમ પણ જ્યાં ધ્યાનમાં પણ મીસીલ પંડિતને પ્રેમલી સાથે કુસ્તી કરવી પડે તે ઠેકાણે હું રહેવાને નથી હું ચાલ્યે!.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com