Book Title: Bramhacharyashram
Author(s): Kaniyalal Munshi
Publisher: Kanaiyalal Munshi

View full book text
Previous | Next

Page 79
________________ બ્રહ્મચર્યાશ્રમ નરોતમ ( ડોળા કાઢી) એમ? ગંગાદાસ હા. (વાંચવાનો ડોળ કરે છે. મુરલીધર આવે છે. એટલે નરોત્તમ એલતો અટકે છે ને તિરસ્કારથી ચાલી જાય છે.) મુરલીધર કમ ભાઈ ? ગંગાદાસ આ દવે મારાથી જરા દેખી ખમાતું નથી. મુરલીધર ગંગાદાસ હું અહીં મારે નૈતિક ઉદ્ધાર કરવા આવ્યો છું. આ પેમલો પેમલીનાં નાટક જોવા નથી આવે. મુરલીધર મેં સાંભળ્યું છે કે કાલે તે તમે પણ મિલીને પટરાણું બનાવવાનું ગીત ગાતા હતા. ગંગાદાસ બદઈ પંડિત, બદગઈ. તદન ખોટી વાત. મારાથી હવે આ જેવાતું નથી. આ નરોતમ, પેલે ભગવાનદાસ ને તમારા મોટાભાઈ આ છોકરીની પાછળ ભમે છે. આપણે ઘરબહારને બૈરી છોકરા છોડયાં તે આ જેવા સારું. મુરલીધર ( પાસે બેસીને ) ખરું કહું ? મને પણ આ આશ્રમનું વાતાવરણ આધ્યાત્મિક નથી લાગતું. ગંગાદાસ તદન ખરી વાત છે. મુરલીધર ઉલટું આપણા વિકાસને રોધે એવું લાગે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96