Book Title: Bramhacharyashram
Author(s): Kaniyalal Munshi
Publisher: Kanaiyalal Munshi
View full book text
________________
બ્રહ્મચર્યાશ્રમ
મેટાભાઈ But listen! ! Oh listen! (પણ સાંભળ! અરે સાંભળ! અરે સાંભળ!
પમલી (એક બે વખત ઉશીકું મારતાં ) આ લશ લે લશણ. સમજે છ યુ પાઘડીબળ્યા! જીભજ ખેંચી નાંખીશ.
( હાંફતાં) અરે !isten (સાંભળ) –
માધુભાઈ (એકદમ આવીને) હરિને મારમ છે શૂરાને–અરે મોટાભાઇ! આ શું? બુમ શેની મારે છે? શું છે મિલી !
મોટાભાઈ (મહા મહેનતે હાસ્યજનક રીતે રેફ કરીને) હું! બુમ મારું ! What or? (શા માટે?) ડાકટર, સાંભળે. Listen!I am a gentleman. (હું સમ્પ્રહસ્થ છું.).
- પેમલી બાપજી ! મુએ મને કહે–
મોટાભાઈ (ફથી વચ્ચે આવીને) Doctor, listen, (ડાકટર, સાંભળો.) હું કોણ છું? મારું અપમાન થાય છે. મારું ! મોટાભાઈનું! Igo, I go, I go. (હું જાઉં છું, હું જાઉં છું, હું જાઉં છું) (રફથી ચાલી જાય છે.)
માધુભાઈ (ખેદથી પેમલી તરફ જોઈને) પેમલી ! બાપ ! તું જા, મારા દીકરા, ને કામ કર ! જા
મિલી (રડતે રાગે) બાપજી ! હું શું કરું? મુએ! એ-એ (રહે છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96