Book Title: Bramhacharyashram
Author(s): Kaniyalal Munshi
Publisher: Kanaiyalal Munshi
View full book text
________________
અંક ત્રીજો
માયાભાઈ ને રહેવાને ઘર, ને મેટર–
જયલી અધ-ધ-ધ-ભઈશાબ!ને પછે મારે કરવાનું શું ? તમારી બાઈડીની ચાકરી?
મોટાભાઈ અરે ગાંડી? મારે બૈરી તો છે જ નહીં. તું જ
મિલી શું?
મોટાભાઈ તું જ મારી બૈરી
મિલી જાએ, જાઓ, ગરીબ બાપડીની મરી કરો છો તે. પટલણ જોડે તે કે પણવાના છે?
મોટાભાઈ (ચારે તરફ જોઈને) પરણવાનું થયું જહાન્નમમાં !
મિલી (એકદમ મીજાજમાં કેડે હાથ મુકીને) અરે હું હમજે રે તું.
બોટાભાઈ (જરા અજાયબીથી) હું ખરી વાત કહું છું. '
પેમલી (ખુરસી પરથી ઉર્ફ લઈ મોટાભાઈના માથા પર ફડાફડ મારે છે.) અરે ઓ રે તું હાસી વાત કરનાર! મુઆ યું સમજે છ? વગર પયણે પીટયો બાયડી કરનાર! (ચંરથરતા મેટાભાઈ પાછા હઠે છે ને ભીંત સાથે અથડાય છે. ચરમાં પડી જાય છે તે આ ગુસ્સે ન સમજાતાં ગુંચવાય છે. )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96