Book Title: Bramhacharyashram
Author(s): Kaniyalal Munshi
Publisher: Kanaiyalal Munshi
View full book text
________________
– અંક ત્રીજો
ભગવાનદાસ
અરે ચાપડી ક્યાં ભુખી થઈ છે ! હમણાં જમવાના વખત થશે. ચાલ.
નરાત્તમ
( સખ્તાઇથી ) પેમલી વગર દાળ ચઢતી નથી !
ભગવાનદાસ
( ગુસ્સામાં ) હું પેમલી જોડે વાત કરું છું. તમારે વચ્ચે પડવાની જરુર નથી.
નરોત્તમ
( ઘાટા કાઢીને ) What ? ( શું ? )
ભગવાનદાસ
હું તમારા ઘાંટાથી ડરવાનેા નથી મીસ્તર ! ચાલ પેમલી; ઉઠે. ( પેમલી ખસવા જાય છે. )
નાત્તમ
પેમલી, ખસતી નહીં ! ( તેને રોકે છે. )
20
ભગવાનદાસ
ચાલ ! એ શું તારા માલીક છે—
નરોત્તમ
ખબરદાર—(પેમલી નીચે બેસી જાય છે.)
ભગવાનદાસ
ચાલ(નીચા વળી પેમલીના હાથ પકડે છે.) નરાત્તમ
(ભગવાનદાસને ખભે હાથ મુકીને ગુસ્સાથી કાંપતાં) એના હાથ છેડ ।
ભગવાનદાસ
(દાંત પીસીને) નથી છોડતા—ચાલ ! (પેમલીને ધસડે છે.) પેમલી
આ આ 1
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96