SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ – અંક ત્રીજો ભગવાનદાસ અરે ચાપડી ક્યાં ભુખી થઈ છે ! હમણાં જમવાના વખત થશે. ચાલ. નરાત્તમ ( સખ્તાઇથી ) પેમલી વગર દાળ ચઢતી નથી ! ભગવાનદાસ ( ગુસ્સામાં ) હું પેમલી જોડે વાત કરું છું. તમારે વચ્ચે પડવાની જરુર નથી. નરોત્તમ ( ઘાટા કાઢીને ) What ? ( શું ? ) ભગવાનદાસ હું તમારા ઘાંટાથી ડરવાનેા નથી મીસ્તર ! ચાલ પેમલી; ઉઠે. ( પેમલી ખસવા જાય છે. ) નાત્તમ પેમલી, ખસતી નહીં ! ( તેને રોકે છે. ) 20 ભગવાનદાસ ચાલ ! એ શું તારા માલીક છે— નરોત્તમ ખબરદાર—(પેમલી નીચે બેસી જાય છે.) ભગવાનદાસ ચાલ(નીચા વળી પેમલીના હાથ પકડે છે.) નરાત્તમ (ભગવાનદાસને ખભે હાથ મુકીને ગુસ્સાથી કાંપતાં) એના હાથ છેડ । ભગવાનદાસ (દાંત પીસીને) નથી છોડતા—ચાલ ! (પેમલીને ધસડે છે.) પેમલી આ આ 1 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034785
Book TitleBramhacharyashram
Original Sutra AuthorN/A
AuthorKaniyalal Munshi
PublisherKanaiyalal Munshi
Publication Year1931
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy