SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મચર્યાશ્રમ નત્તમ (હઠ દાબી) નથી છોડતે એમ? (જેરથી ભગવાનદાસને હાથ પકડે છે. ) છોડ ! (ભગવાનદાસ જેર કરે છે પણ તેનું કે ફાવતું નથી.) ભગવાનદાસ શું સમજે છે ? (એક મુક્કો ઉગામે છે.) નત્તમ (મુક્કાને હાથ પર ઝીલી) જંગલી! (જોરથી ભગવાનદાસને બાથમાં ભીડે છે ને ભીંતમાં ચપે છે. ભગવાનદાસ જેર કરે છે અને આખરે નરોત્તમ તેને ઉંચકી એક પાસેની ઓરડીમાં કે કે છે ને એરડીને બારણે સાંકળ મારે છે.) Laun ! (જહન્નમમાં જાય એ !) હાંફતો હાંફત ખુરસી પર બેસી પિતાની આંખ પંપાળે છે.) પેમલી ( ઉડીને પાસે આવે છે) તમે તો નાનાશેઠ, ભેમશનના અવતાર છો. ભઈશાબ છે. નરોત્તમ હમણાં એનું માથું ફાડી નાંખત. એ શું સમજે છે? જાણે તારે માલીક હાય તેમ ! (આંખે ચળે છે. પાછળથી ડાક્ટર અને નીલમ આવી ઉભા રહે છે. નીલમ તેજસ્વી ને સ્વરૂપવાન, મુંબાઈગરી યુવતી છે.) પેમલી આંખે બહુ વાયું ? નરોત્તમ નારે તારી આંગળી કચરાઈ ગઈ હશે. લાવ! (પેમલીની આંગળી લઈ પંપાળતે આંખ પાસે લાવે છે.) Lovely fingers. (સુંદર આંગળીઓ) (આંખે આંગળી અડકાડવા જાય છે. પાછળથી નીલમ નામને કાન પકડે છે.) નીલમ (ગુસ્સામાં) Very lovely fingers ineed! ( ખચીત બહુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034785
Book TitleBramhacharyashram
Original Sutra AuthorN/A
AuthorKaniyalal Munshi
PublisherKanaiyalal Munshi
Publication Year1931
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy