SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મચર્યાશ્રમ નરોત્તમ હા, બધી સીધી છે. પેમલી (હસીને) હું હુશીઆર તે છું ને? નરોત્તમ તારી શીરીની વાત શી કરવી? આ પ્રમાણે તે તું શેડા દહાડામાં એવી થઈ જશે ! પેમલી કાલે તો મારે મેમો આવશે. નત્તમ આવશે તેમાં ડાકટરને કહેવાનું છું કે તારા વગર આ આશ્રમ સા રહેવાનો નથી. પેમલી ચાલે ત્યારે તો મજાહસ્તો. ભગવાનદાસ (બહારથી) પેમલી! મિલી ! પેમલી એ શેઠ! (જવા જાય છે.) નરોત્તમ (હાથ વડે રોકે છે) જતી નહીં. એનું મને મેટું ગમતું નથી. પેમલી એમ શું બોલે છે? ભગવાનદાસ (અંદર આવે છે. તેને એક હાથ કણેકવાળે છે.) પેમલી ! ચાલ હું મારને તારી વાટ જોઉં છું. પમલી હા ભઇશાબ! હું આ ચેપડી ગોઠવતી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034785
Book TitleBramhacharyashram
Original Sutra AuthorN/A
AuthorKaniyalal Munshi
PublisherKanaiyalal Munshi
Publication Year1931
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy