________________
બ્રહ્મચર્યાશ્રમ
નત્તમ (હઠ દાબી) નથી છોડતે એમ? (જેરથી ભગવાનદાસને હાથ પકડે છે. ) છોડ ! (ભગવાનદાસ જેર કરે છે પણ તેનું કે ફાવતું નથી.)
ભગવાનદાસ શું સમજે છે ? (એક મુક્કો ઉગામે છે.)
નત્તમ (મુક્કાને હાથ પર ઝીલી) જંગલી! (જોરથી ભગવાનદાસને બાથમાં ભીડે છે ને ભીંતમાં ચપે છે. ભગવાનદાસ જેર કરે છે અને આખરે નરોત્તમ તેને ઉંચકી એક પાસેની ઓરડીમાં કે કે છે ને એરડીને બારણે સાંકળ મારે છે.) Laun ! (જહન્નમમાં જાય એ !) હાંફતો હાંફત ખુરસી પર બેસી પિતાની આંખ પંપાળે છે.)
પેમલી ( ઉડીને પાસે આવે છે) તમે તો નાનાશેઠ, ભેમશનના અવતાર છો. ભઈશાબ છે.
નરોત્તમ હમણાં એનું માથું ફાડી નાંખત. એ શું સમજે છે? જાણે તારે માલીક હાય તેમ ! (આંખે ચળે છે. પાછળથી ડાક્ટર અને નીલમ આવી ઉભા રહે છે. નીલમ તેજસ્વી ને સ્વરૂપવાન, મુંબાઈગરી યુવતી છે.)
પેમલી આંખે બહુ વાયું ?
નરોત્તમ નારે તારી આંગળી કચરાઈ ગઈ હશે. લાવ! (પેમલીની આંગળી લઈ પંપાળતે આંખ પાસે લાવે છે.) Lovely fingers. (સુંદર આંગળીઓ) (આંખે આંગળી અડકાડવા જાય છે. પાછળથી નીલમ નામને કાન પકડે છે.)
નીલમ (ગુસ્સામાં) Very lovely fingers ineed! ( ખચીત બહુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com