Book Title: Bramhacharyashram
Author(s): Kaniyalal Munshi
Publisher: Kanaiyalal Munshi
View full book text
________________
– અંક ત્રીજે
સુંદર આંગળીઓ !) (નરોત્તમ એકદમ ઉભું થઈ જાય છે ને આંખ એળે છે. મિલી એકદમ ખીશીઆણી પડી ખુરસીની પાછળ ભરાઈ બેસે છે.) પ્રક સૌદર્યના શોખીન ! આ બ્રહ્મચર્યની સાધના કરે છે કેમ કે શરમ આવે છે ? મને છોડીને આપેલી મેલીઘેલી–
નત્તમ (સ્વાથ્ય મેળવી) પણ તું કયાંથી?
માધુભાઈ મેં બેલાવી ! ભાઈ સાહેબ! તમે બ્રહ્મચર્ય સાધ્યું -ઉકાળ્યું ને મારું દળદર દુર કર્યું ! મુરબ્બી ! હવે સીધા.
નરોત્તમ ( જરાક ગૌરવ મેળવવાનો પ્રયત્ન કરતાં) ડાકટર !
નીલમ અરેડાકટરવાળા ? ચાલો હવે મુંબાઈ. એક વાર ધીયો તે ધીર્યા. ફરી વાર હું ધીરવાની નથી. હવે તમારી વીનસ ડી મીલેની ભાવના બરોબર, ઓળખી ગઈ છું.
નરોત્તમ નીલમ ?
નીલમ ( અધીરાઈથી પગ ઠેકતાં) બોલે નહી, બચાવ નહીં કરે, નહીં તે ભારે પડશે–
માધુભાઈ જુઓ મુરબ્બી ! જુઓ, (નીલમ હાથ ઝાલી શરમીંદા નરોત્તમને લઈ જાય છે.) જાઓ ! જાઓ ! બધા જાઓ! ખુરશી પર બેસી જઈ રડતે રાગે) પેમલી ! પેમલી! તે બધાને ઘાણ કાઢી નાખ્યા. (ટેબલ પર નજર પડતાં) આ શું ? -એ ? પંડિત ને ગંગાદાસ ને ગુલાબચંદ ગયા. પ્રોફેસર પેમલી પાછળ ગય...! મોટાભાઈ ગયે. બધા ગયા, હું એકલે... (આંખ મીચી કપાળે હાથ મુકી બેસે છે ને રડતે રાગે બેલવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 92 93 94 95 96