SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મચર્યાશ્રમ મેટાભાઈ But listen! ! Oh listen! (પણ સાંભળ! અરે સાંભળ! અરે સાંભળ! પમલી (એક બે વખત ઉશીકું મારતાં ) આ લશ લે લશણ. સમજે છ યુ પાઘડીબળ્યા! જીભજ ખેંચી નાંખીશ. ( હાંફતાં) અરે !isten (સાંભળ) – માધુભાઈ (એકદમ આવીને) હરિને મારમ છે શૂરાને–અરે મોટાભાઇ! આ શું? બુમ શેની મારે છે? શું છે મિલી ! મોટાભાઈ (મહા મહેનતે હાસ્યજનક રીતે રેફ કરીને) હું! બુમ મારું ! What or? (શા માટે?) ડાકટર, સાંભળે. Listen!I am a gentleman. (હું સમ્પ્રહસ્થ છું.). - પેમલી બાપજી ! મુએ મને કહે– મોટાભાઈ (ફથી વચ્ચે આવીને) Doctor, listen, (ડાકટર, સાંભળો.) હું કોણ છું? મારું અપમાન થાય છે. મારું ! મોટાભાઈનું! Igo, I go, I go. (હું જાઉં છું, હું જાઉં છું, હું જાઉં છું) (રફથી ચાલી જાય છે.) માધુભાઈ (ખેદથી પેમલી તરફ જોઈને) પેમલી ! બાપ ! તું જા, મારા દીકરા, ને કામ કર ! જા મિલી (રડતે રાગે) બાપજી ! હું શું કરું? મુએ! એ-એ (રહે છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034785
Book TitleBramhacharyashram
Original Sutra AuthorN/A
AuthorKaniyalal Munshi
PublisherKanaiyalal Munshi
Publication Year1931
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy