________________
• Sી
અંક ચેાથો સમયઃ ત્રીજા દિવસની સવારના નવ.
સ્થળઃ બ્રહ્મચર્યાશ્રમને અભ્યાસગ્રહ, ચેડાં કબાટમાં ચાપડીઓ, થોડાં ટેબલે ને ઘડો ખુરસીઓ પડેલી છે. એક કબાટમાંથી થોડી ચાપડીએ. કઢી ભાંય પર મુકવામાં આવી છે. નોતમને મિલી તે ખંખેરતાં જાય છે, ને નરોત્તમ પેમલીને અકેક આપે છે ને પેમલી કબાટમાં ગોઠવે છે. ]
નરેતમ (એક ચોપડી ખશેડી) આમ નહીં. આ તો ઉંધી મુકી.
પેમલી (જરા લટકે કરી) કોણ જાણે એમ નાનાશેઠ, મુઈ ચોપડીઓ ઉધી મુકાઈ જાય છે! બન્યું આ ગેટપીટ ક્યારે આવડશે? ( હસે છે.)
નતમ (હસીને ) તું ગુજરાતી તો શીખ, પછી ગોપીટની વાત (બંને હસે છે. ગંગાદાસ આવે છે અને નરોત્તમને પેમલીને જોઈ ગુસ્સે થઈ અંદર આવી એક ખુરસી ઠોકી બેસે છે. )
નતમ (ગંગાદાસને) તમે નાચા કેમ નથી ?
- ગંગાદાસ (છદથી) મને ચોપડી વાંચવાનું મન થયું છે. (એક ચાપડી લઈ ખુરસી ગોઠવી વાંચવાનો ડોળ કરે છે. નરેનમ મિલીને આંખની નીશાની કરે છે એટલે તે ચાલી જાય છે.)
નરોતમ (ગંગાદાસ તરફ ફરી) ગંગાદાસ! છુપી પોલીસનું કામ ક્યારથી કરવા માંડયું?
ગંગાદાસ
(ખુરસી પર જોરથી ગોઠવાઈ ) મારી નજરમાં આવશે તેમ કરીશ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com