________________
– અંક બીજો
૭૧
પેમલી હા ભઈશાબ કેમ? આખું હુપડું ભરીને બગદો કાઢયો.
નરોતમ તેં આરસી જે ઓરડે બનાવી મુકે છે. માત્ર ચોપડીઓ ઉંધી મુકી છે. પેમલી ! પેમલી ! તારામાં અભુત શકિતઓ છે. તને કોઈ પિમેલીઅન જે કારીગર મળે તો તું અદ્ભુત મૂતિ –
પેમલી એ પગમહાલોણુ કુણ છે?
નરોતમ પેમલી! અસલ એક કારીગર હતો. તેણે આરસપહાણની એક અદભુત પ્રતિમા ઘડી.
પેમલી (લટકે કરીને) પતિ ?
નતમ Oh the ignorance. (અરે કેવું અજ્ઞાન !) મૃતિ ઘડી. તે મૂર્તિ ઘણી સુંદર હતી. તેમાં જીવ આવ્યો ને તે એક અદ્ભુત સ્ત્રી થઈ ગઈ. (વિચાર કરીને) તને કઈ કારીગર મળે તો તું પણ અભુત બને.
પેમલી ભઈશાબ ! મારે ને હારે નથી જવું. કા' અહીં તમારી પાહે ભણેશ.
નતમ (હસથી) ભણશે? જરર?
પિમલી ઍમ ન ભણું છે તમારી ચોપડીઓ સીધી ગોઠવેશ, પણ ભઈશાબ! તમે મેદાશ ન ખુએ તે. મેજાશ એ કે ઇનાં ભલાં થયાં છે? મફતને જીવ ચમ બગાડે ? (પાછળથી માધુભાઈ ને મટાભાઈ આવે છે. )
નતમ તારી વાત ખરી છે. તેની સામું જોઈને) પેમલી ! મારી સલાહ મ ણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com