SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ – અ ક ચાથા ગગાદાસ ૭૫ Right ( સાચુ' ) કાલે શું થયુ તે ખબર છે ? ગંગાદાસ શું? મુરલીધર હુ' ધ્યાન કરવા ખેો, ત્યારે મને મીસીસ પડિત ને પ્રેમલીનું યુદ્ધજ દેખાયાં કર્યું. મુરલીધર ગગાદાસ (તાળી પાડે છે ) હા, હા, હા, તમે પણ પેમલીધેલા થયા ખરા ! મુરલીધર ( સખ્તાઇથી ) જરાએ નહીં. અ દુષ્ટ વાતાવરણના પ્રતાપ છે. તમે જાણે છે કે હુ ચુસ્ત પત્નીત્રત થ્રુ –મન વાણી તે કમે. એ મે છેડયું તે આ ડાકટરના સ્વપ્નામાં લે ભાષ, બ્રહ્મચર્ય સાધી અમર ખતી, મારી સહચરીને પણ અમર બનાવી, સનાતન પ્રયમાં અનતકાળ સુધી વિહરવ!, ગગાદાસ ( હસીને ) બ્રહ્મચર્ય –ને તે પણ પ્રણય સાધવા ! એ ડીક. મુરલીધર પણ આ સ્થાન ખરાબ છે; માકૅ કરજો, પણ તમારા બધાની સાબત ખરાબ છે. આના કરતાં તે! મારી સહચરીના સાંનિધ્યમાં હું સહેલાઇથી બ્રહ્મચ સિદ્ધ કરીશ. ગગાદાસ doubtl u! ! (શંકાભયુ' છે ) તદ્દન મુરલીધર તે ગમે તેમ પણ જ્યાં ધ્યાનમાં પણ મીસીલ પંડિતને પ્રેમલી સાથે કુસ્તી કરવી પડે તે ઠેકાણે હું રહેવાને નથી હું ચાલ્યે!. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034785
Book TitleBramhacharyashram
Original Sutra AuthorN/A
AuthorKaniyalal Munshi
PublisherKanaiyalal Munshi
Publication Year1931
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy