________________
બહાચર્યાશ્રમ
(વધારે હસીને) જ. હવે રાંધી નાખ. મને ભૂખ લાગી છે.
પેમલી હાય હાય ભાઇશાબ ! તારે કેતા ચ્યમ નથી? એ ભુખે પેટે તે મુખ મીનાશ હાથમે રેજ નૈ. આ અમણે ઝપ દઈને રાંધી નોખું છે.
નરોત્તમ કે નહીં. મેંડું થશે તે ચાલશે.
મિલી (શરમાઈને ) અરે મેં વાત છે? મારા નાના શેઠને ભુખ લાગીને. પણ શેઠ ! તમારા હાથમેં પેલાં પુલાં છે તે મને આપે ને.
નોત્તમ જોઈએ છે? ખુશીથી. પણ તું શું કરશે ?
પેમલી ભઈશાબ ! બહાર માધવજીનું દે છે ને ત્યાં હું ચઢાઈ આઈશ.
નરોત્તમ એવી મૂખાઈ શા માટે કરે છે?
પેમલી તારે ખુલીને કરીએ?
નરોત્તમ જે, આ પુલ છે તેમાં દેરે પરેવજે.
પેમલી માલા, માલા, તે તે મને આવડે છે. હરમાનને ચઢાવવા.
નરોત્તમ On this wretched religious mentality ! ( 32 YG હાર્મિક મનોદશા!) ના, ના, એક નાની માળા કર ને તારા અંબેની બાપાસ વીંટી મુક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com