________________
– અંક બાં
ગંગાદાસ હું કાવ્યમય થઈ ગયો છું. નાનાલાલનું વસંતભવ મંગાવવું પડશે. એની પહેલી પંકિતઓનું મન અત્યારે ભાન થાય છે. એક ખુરસી પર એસી આકાશ સામું જુએ છે. !
ગુલછડી સમાવડી એક બાલિકા હતી....... પછી શું ? ભુલી ગયો–
તે ફરતી હતી................
તેના પિતા કાશ હાંકતો હતો... સરસ ચિત્ર છે. તેના......પિતા.....કેશ......હાંકતો હતો..... ( આકાસ તરફ જોઈ હસે છે ને ધીમેથી ગાય છે.)
બાલા, બદન તારું તદન ગુલાબ છે મદન ખડગ નહીં મારીએ....... ( આંખ મીંચી બેસી રહે છે.)
ભગવાનદાસ (ઘડે લઈને જતાં) કેમ ગંગાદાસ ! શા વિચાર કરે છે?
ગંગાદાસ (કચવાઈને) તમે રાંધી રહ્યા છે તે જમવા બેસવાને.
ભગવાનદાસ (ઘુરકતા) પિતે સળી હલાવવી નહીં
ગંગાદાસ ( તેવીજ રીતે) હું સળી હલાવવા આવીશ તે ભારે પડશે. તમારા હવાઈ કીલ્લા ગબડી પડશે, સમજ્યા? ( ભગવાનદાસ મેં બગાડી ચાલી જાય છે.) એ પણ જબરે છે. સાળું મન તે કે રાંધતાં આવડતું જ નથી...... (માથે હાથ મુકે છે.)
મિલી (ઘડો ભરીને આવે છે) કેમ ગંગાદાસ શેઠ ! એમ ચમ બેઠા છે ?
ગંગાદાસ (હસીને ) શું કરું? બીજી રીતે બેસવું ગમતું નથી. તું કયાં ફરે છે? દેખાતી જ નથી. આજે મારું માથું ચઢયું છે. . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com