________________
બ્રહ્મચર્યાશ્રમ
ભગવાનદાસ (અંદરથી) મિલી! એ મિલી !
પેમલી ભગવાન શેઠ ! આ આવી. (મચકે કરી ચાલી જાય છે. )
નરોતમ ( જોઈ રહે છે. ) શી નિદોષ બાલા છે! એણે આજે બધાના ખંડ કેવા ગોઠવ્યા છે. કાલથી તે અભ્યાસગૃહ પણ એણે એ સરસ ગોઠવવા માંગે છે. આ દુષ્ટો એનું પળે પળે અપમાન કર્યા કરે છે. (દુર એક બાલ્ટી પર જઈને જુએ છે. ભગવાનદાસ અને પેમલી પાણી લેવા જાય છે. ભગવાનદાસ ના હાથમાં ઘડે છે ને પેમલીના હાથમાં દેગડે છે.)
પેમલી (હસતી હસતી) ભગવાનશેઠ! ભઈશાબ તમે તે ઝપ દઈને રે છે. જબરા છે હો.
ભગવાનદાસ અરે આજે તુ જે તે ખરી. એવું સરસ રાખ્યું , પણ તું જરા મદદે લાગતી નથી.
પેમલી
(ગેલ કરીને) એવું કે છે ? ભગવાનશેઠ એને પેલા મોટા ને નાશેઠ વઢતા’તા તે જેવા ઉભી'તી. કાલે હું બધું કરીશ. તમે હમે બેસીને બતાવજોને ભઈલાબ.
ભગવાનદાસ (હસતાં) અરે આપણે બે જ રાંધીશું. કેમ છે ?
છે. એ તે બહુ હારું. મેં આજે તમારી પથારી તકે નોંખી દીધી છે છે. (બંને હસતાં હસતાં જાય છે.)
નરોત્તમ (બાટી પર બેઠા થઈને) જાનવર.........I will see to it. હું એ જોઉં છું તે.) પાછો પડે છે ગંગાદાસ આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com