Book Title: Bramhacharyashram
Author(s): Kaniyalal Munshi
Publisher: Kanaiyalal Munshi
View full book text
________________
બ્રહ્મચર્યાશ્રમ
પેમલી હાં, મોટાશેઠ! હજુ ચાર દડા મેમે માંદેજ રેશે.
મોટાભાઈ તું હશીઆર છે.
પેમલી વે, હાશીઆર ના હેઉ તે મારે મોમે મને તમારા જેવા શેઠીઆએને હાપિ કે ? ચાલો હું બાપજીની ઓયડી ઠીક કરી આવું. બચારે પરમેહરને માણહ છે. કે હબધુ રાખતાં આવડેજ નૈ.
અરે એને અવતાર ડુકકર જેવો ગ. શું? બોલ. હવે જે આ પાંચ. રુપીઆ. તું કાલે ફક્કડ લુગડું લઈ આવજે.
પેમલી (લાથી) ના બા! મારા મેમાના ક્યા વિના હું પૈસા નૈ લઉં. પારકા ભાયડા પાહેથી પૈસા લેવા એ હાર માણહનું કામ નૈ. તમારે ચમહે પરવા આલે.
મોટાભાઈ લે. (પેમલી ગળે ભેરવે છે ને ચમે એક આંખે રાખવા મથે છે.. નરોત્તમ પાછળથી આવે છે.)
મિલી એમ હું? (જોરથી આંખમાં રાખી) લે, આ મને રદ
મેટાભાઈ (મિલીને વાંસે થાબડી) શાબાશ! શાબાશ રે પેમલી!
નરોત્તમ (બંનેને છુટા પડતાં) મીસ્તર મટાભાઈ! આ માંડયું છે શું ?
મેટાભાઈ (દાંત પીસીને ) You intermeddler . You go away. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96