Book Title: Bramhacharyashram
Author(s): Kaniyalal Munshi
Publisher: Kanaiyalal Munshi

View full book text
Previous | Next

Page 68
________________ -અંક ત્રીજો છોટુભાઈ (જરાક કરડાકીથી) તમારી આંખે કમળ થયા છે. (નીચું જોઈ શાક મળવા માંડે છે. મિલી સાવરણી લઈ પાછી વારવા બેસે છે તે વારતી વારતી દૂર જાય છે ) મોટાભાઈ (નીચા વળી ને હસીને) મિલી ! કેમ ચમે પહેરે છે ? પેમલી ભાઈશાબ ! અત્યારે રેવા દોને. કઈ રોયું જશે. મોટાભાઈ જુએ તેને જ પડે. (ગળામાંથી ચરમા ઉતારે છે ને પેમલીને ગળે પહેરાવવા જાય છે.) છોટુભાઈ (સખ્તાઈથી) પેમલી ! જા જઈને આ શાક રસોડામાં મુકી આવ. મેટાભાઈ (રફથી કરીને) છોટુભાઈ ! What is this (આ શું?) તમારાથી સેકો પાપડ નથી માંગતા. બે પગ નથી? See? (સમજે ?) જજને મુકી આવ. છેટુભાઈ (ગુસ્સામાં) તમને શું જોઈએ છે તે મને ખબર છે. ફેડે. ( શાકની થાળી લઈ ગુસ્સામાં જવા જાય છે.) મિલી છોટુભાઈ શેઠ! એમ શું બન્યું કરે છે ? મને આલો ને. હું મુચી આવું (તેની હાથમાંથી લેવા માંડે છે ને હસે છે.) છોટુભાઈ (હસીને) રહેવા દેવી. હું મુકી આવું. તું બહારી નાંખ. (જાય છે.) મોટાભાઈ (ધીમેથી) પેમલી ! તારા મામાને પાંચ રુપીના આપ્યા ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96