________________
-અંક ત્રીજો
પેમલી ભગવાનશેઠ! મારા તે મોંમાં હવાઇજ રઈ જો. ચાલો હું આવી. પેલા નેના શેઠની ખુરશી મેલી આવું. આવશે તે વાંચશે કાં?
ભગવાનદાસ ચાલની! એને ખુરસી મુકવાના હાથ નથી બન્યા? શાક કયાંનું છે ?
પેમલી પેલા છોટુભાઇશેઠ મેળવા લઈ જ્યા છે. તમે જાવ. હું લઈ આવું. (ભગવાનદાસ જાય છે. પેમલી ખુરસી ખંખેરીને ગોઠવે છે ને ટેબલ છેડા વડે સારું કરે છે. છોટુભાઈ એક હાથમાં મુળા ને બીજા હાથમાં છરી લઈ રસેડા તરફ જતા આવે છે.) છોટુભાઈ શેઠ ! શાક મળી લાયા કે ભઈશાબ ?
છોટુભાઈ હું રસોડામાં મળવા જ જતો હતો.
પેમલી અરે રસેડામાં તે ઓખમાં ધુણી ગાય છે. ભઈશાબ ! અંઈજ બેસોને હું ખુરશી મેલી આલું. (ખુરસી મુકી આપે છે. તેના પર બેસી છોટુભાઇ મુળા છીણવા બેસે છે. મિલી ઝાડુ લાવી ધીમે ધીમે વાળતી જાય છે.) શેઠ! આવડા મેરા ધ્યાને ભઈશાબ પરણ્યા એમ નથી.
છેટુભાઈ (નસાસો નાંખીને) પેમલી! સારી બારી નહીં મળી તેમાં. ને હવે તે મેં બ્રહ્મચર્ય લીધું છે.
મિલી એમ શું કે છો ભઇશાબ? તમારા જેવા મોટા મનખને બાયડી ને મળે? આ અમારા ગેમમે દશ વરહનો થાય કે ઝપ ઝડપાઈ જાય.
ભગવાનદાસ (અંદરથી) પેમલી !...
મિલી (નેતિ) આવી શેઠ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com