Book Title: Bramhacharyashram
Author(s): Kaniyalal Munshi
Publisher: Kanaiyalal Munshi
View full book text
________________
Ev
બ્રહ્મચય શ્રમ
ભગવાનદાસ
ચેોખ્ખી ના ! રસેાડામાં હું બેસીને રાંધું છું, ગુલામયદ
હું ખેસીશ તે તમારી રાંધણ કળા કથળી જશે ?
ભગવાનદાસ
ગમે તે થશે. હું તમને રસાડામાં નહીં આવવા દઉં'; થયું ?
ગુલામય
હું આવીને બેસીશ.
ભગવાનદાસ
જો હું કેમ આવા છે તે. ચાલ; પેમલી ! અધરનુ પાણી આપ. પેમલી
ગુલાબચંદ કાકા! એમ બળ્યું શું માહુ કરેછ ? ભગવાનશેઠ હાચુ કે છેસ્તે, તમે તમારી આયડીમાં જાઓને. તમારી આંખા ધુમાડેથી બગડશે, હમજ્યા ? હું અમાં ચેાખા લેવા આવુ' બ્રુ.
ગુલાબચંદ્ર
એમ ! ( હસીને ) ઠીક, વહેલી આવજે. હું વીણી મુકું છું. ( ચાળી લઈને ચાલી નય છે.)
પેમલી ! તું જખરી છે હાં.
પ્રેમલી
ભશાખ ! લઢી શું મરા॰ ? ( હસીને ) લા હવે ભગવાનશેઠ ! તમે રાધા કે હું રાધવા માંડું ?
ભગવાનદાસ
ભગવાનદાસ
અરે તું શું કરવા પીકર કરે છે ? મે' હમણાં રાંધી નાંખ્યુ. કેમ કાલે કેવું થયું હતું ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96