SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ Ev બ્રહ્મચય શ્રમ ભગવાનદાસ ચેોખ્ખી ના ! રસેાડામાં હું બેસીને રાંધું છું, ગુલામયદ હું ખેસીશ તે તમારી રાંધણ કળા કથળી જશે ? ભગવાનદાસ ગમે તે થશે. હું તમને રસાડામાં નહીં આવવા દઉં'; થયું ? ગુલામય હું આવીને બેસીશ. ભગવાનદાસ જો હું કેમ આવા છે તે. ચાલ; પેમલી ! અધરનુ પાણી આપ. પેમલી ગુલાબચંદ કાકા! એમ બળ્યું શું માહુ કરેછ ? ભગવાનશેઠ હાચુ કે છેસ્તે, તમે તમારી આયડીમાં જાઓને. તમારી આંખા ધુમાડેથી બગડશે, હમજ્યા ? હું અમાં ચેાખા લેવા આવુ' બ્રુ. ગુલાબચંદ્ર એમ ! ( હસીને ) ઠીક, વહેલી આવજે. હું વીણી મુકું છું. ( ચાળી લઈને ચાલી નય છે.) પેમલી ! તું જખરી છે હાં. પ્રેમલી ભશાખ ! લઢી શું મરા॰ ? ( હસીને ) લા હવે ભગવાનશેઠ ! તમે રાધા કે હું રાધવા માંડું ? ભગવાનદાસ ભગવાનદાસ અરે તું શું કરવા પીકર કરે છે ? મે' હમણાં રાંધી નાંખ્યુ. કેમ કાલે કેવું થયું હતું ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034785
Book TitleBramhacharyashram
Original Sutra AuthorN/A
AuthorKaniyalal Munshi
PublisherKanaiyalal Munshi
Publication Year1931
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy