SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ - એક ત્રીજો નરોતમ મને તે આ બધા કરતાં બીચારી મિલીની દયા આવે છે. ( વિચાર કરતો જાય છે. ભગવાનદાસ ને ગુલાબચંદ આવે છે. બંને જરા ગરમ છે.) - ભગવાનદાસ (ભવાં ચઢાવી) ગુલાબચંદભાઇ, સીધી સાફ વાત કહી દઉં? તમને બીલકુલ રાંધતાં આવડતું નથી. આજે તમારે બહાર બેસીને ચેખા વીણવા પડશે. ગુલાબચંદ ભગવાનદાસ! તમને આ શેખ કયારથી લાગે? કાલે તે કહેતા હતા કે ભજીયા શીવાય બીજું કે આવડતું નથી. અને હવે તે પાકશામવિશારદા બની ગયા ! ભગવાનદાસ રાતે કેણે રાંધ્યું? ને રાતે મારું બનાવેલું શાક જુઓ, ને સવારનું તમારું જુઓ ફીકકું ફસ. હું સાચું કહું છું, તમે ચેખા વણે. ગુલાબચંદ ઠીક, હું ચુલા પાસે બેસીને વીણીશ. ( જવા જાય છે.) ભગવાનદાસ (તેને હાથ ઝાલીને ડોળા કાઢીને ) હું કહું છું તે બરાબર છે. પેમલી પેલા ચેખા લાવ. મિલી ( અંદરથી ચેખાની થાળી લાવી ) ભગવાન શે! આ રયા ચોખા વેણી નાખે છે કે હું નાખું ? ભગવાનદાસ અરે તું શું થશે? અમે નથી ને તેને કામ કયાં ઓછું છે? લે. ગુલાબચંદભાઈ ! આ ચેખા લઈ જાઓ તમારી ઓરડીમાં. ગુલાબચંદ હું તે રસોડામાં બેસીને જ ચોખા વણીશ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034785
Book TitleBramhacharyashram
Original Sutra AuthorN/A
AuthorKaniyalal Munshi
PublisherKanaiyalal Munshi
Publication Year1931
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy