________________
બ્રહ્મચર્યાશ્રમ
માધુભાઈ
Now my dear ( મારા પ્રિય ) નરોત્તમ ! એક વાત કહું. મને લાગે છે કે આ છોકરીને માકલી આપવી પડશે. દાજી પટેલ પણ એકદમ માંદા થઇ ગયા, ને એના દેાકાના પણ પત્તો નથી.
૫૮
નરાતમ
ડાકટર! તમે મને છે। એમ નથી. આ પણ આપણા કાર્યક્રમમાં એક જરુરી વતુ છે.
માધુભાઈ
Now ! Now ! આ ખીચારી પટલ! પર પ્યાર કરવા એ તે બ્રહ્મચના ક્રમ હાય ! Oh God ! ( અરે પ્રભુ ! ) આ માધુના કાર્યક્રમનુ શું થશે ?
નરાતમ
આત્મવિગ્રહ વિના કદી સિદ્ધિ મેળવાય છે? આવી એક ત્યાજ્ય વસ્તુના આકર્ષણને જીતવું એ પહેલુ પગથીઉં, એક અગત્યનું પગથીઉં ન કહેવાય ? માધુભાઈ
એવુ અગત્યનું પગલું લાગે છે કે જે ન ચુકયા તે નસીબદાર, જો ક્રાઈ ચૂકયા તે! ગરબડ ભુસ કરતા કે નીચે પડશે. મારા ા ખંડ અને અભ્યાસગૃહ એવાં સ્વચ્છ કરી જાય છે. પણ નરકે રહેવું સારું, સ્વર્ગે નારીનાં ન મેટાં આ માધુને કૈં કરવું પડશે ને તારે તેમાં મદદ કરવી પડશે.
નરાતમ
તે વિશે એપીકર રહા. જરૂર હું' મારાથી બનતું કરીશ. તમારું' જ વાકય છે: રિનેા મારગ છે શૂરાના'.
માધુભાઈ
ખરી વાત છે—નહી` કાયરનું કામ જોને' હીંમત રાખ, માધુ દીકરા ! નહી. કાયરનું કામ જોને' આ માધુને હવે અભ્યાસના વખત થયા છે. નહી કાયરનું કામ જોને ( ગાતા ગાતા જાય છે,)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com