________________
બ્રહ્મચર્યાશ્રમ નહીં માનું. ત્યાં બ્રહ્મચર્યને ચુને તેના પર પેમલીની છબી ટી. You see? ( તું સમજ્યો?) -
મુરલીધર , - તારે મને દૂર કરે છે. I know your game, (તારી રમત હું સમજી ગયો છું.)
- મેટાભાઈ Nothing of the kind. (એવું જરા પણ નથી. ) હું તે બ્રહ્મચારી છું. બધી સ્ત્રીઓ, મા, બહેન, દીકરી બધી–
" મુરલીધર ( કચવાઈને) મને ખબર છે. તમને તે બધાં સમાન છે મેટાભાઈ! તમારી વાત ખરી છે. પણ હું હમણાં ધ્યાન કરવા બેસું છું. જે તમારી વાત ખરી હશે તે હું ધ્યાન કર્યા જ કરીશ. હું બ્રહ્મચારી છું ને રહેવાને. ( જવા માંડે છે.)
મેટાભાઈ See, boy? (સમજે છોકરા ?) તારું બ્રહ્મચર્ય ધાસ્તીમાં આવી પડયું છે. જા ધ્યાન કરવા બેસ. તને ફાયદો થશે. ( વળાવી આવે છે. ડાકટર ને નરેમ ને ગંગાદાસને આવતા જોઈ) કેમ!
માધુભાઈ નરોત્તમ! આ માં તમે એક્લા બુદ્ધિશાળી છે. હું આજે ત્રણ દહાડા થયાં આ બધાને " જોઉં છું. આ છોકરીને વધારે રાખવી કામની નથી.
નિત્તમ ડાકટર! મારે તમને સ્પષ્ટ કહેવું જોઈએ કે તમે નકામા ગભરાઓ છો.
માધુભાઈ Now! Now! ! “હરિને મારગ છે શૂરાને, નહીં કાયરનું કામ જેને.” અત્યારે તમે બધા કાયર થઈ ગયા છે. તમારું શૌર્ય શિથિલ થયું છે. એક છોકરીને ત્રણ દહાડા જોઇ જોઇને તમે બહુ દુ બની ગયા છો • Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com