Book Title: Bramhacharyashram
Author(s): Kaniyalal Munshi
Publisher: Kanaiyalal Munshi
View full book text
________________
-અંક ત્રીજો
૫૫
મેટાલાઇ My dear fellow, listen, (મારા પ્રિય મિત્ર, સાંભળ.) હું કદી મૂર્ખ બન્યા નથી, બનવાને નથી, કેઇને બનવા દેવા નથી. તું મૂર્ખ બને છે. સમજે? See ? તું પેલે પેમલી પાછળ ગાંડ બને છે.
મુરલીધર What nonsense! - કેવી અર્થ વગરની વાત?)
મોટાભાઈ sense (અર્થવાળી) છે. Listen, (સાંભળ). કાલે એકલે એકલે એને ભણાવવા કેમ બેઠે હતો? Bad habit, See ( ખરાબ ટેવ. સમજ્યો?) મને દુનીઆનો અનુભવ છે. મરદ પારકી સ્ત્રીને ભણુવવા માંડે કે મહેકાણુના સમાચાર શરુ થાય. કેટલા દાખલા બતાવું! ઘરમાં મોટી છોકરીને માસ્તર ભણાવવા માંડે કે ગોટાળાના ગણપતિ બેસે.
મુરલીધર મોટાભાઈ! તું તો મૂર્ખને શિમણિ છે.
મોટાભાઈ Listen. See ! (સાંભળ, સમજ!) એ પારકી છોકરી ભણુંવવાની વૃત્તિજ ભયંકર છે. ભણાવવાનું મન થાય કે તારા જેવા સંસારી માણસે ભાગવું.
મુરલીધર ત્યારે કઈ કન્યાશાળામાં મરદ માસ્તરજ ન રાખવો ?
મોટાભાઈ Now my dear boy, listen (મારા પ્રિય મિત્ર, સાંભળ.) એક અનુભવી માણસનું માન. તારા હૃદયને પુછ. See! Ask your heart. your heart-(સમજો ? તારા હૃદયને --મુછ તારા હૃદયને ) મીસીસ પંડિતની છબી ઉખડી ગઈ છે. Yes. (હ.) તું ના કહેશે તેઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96