Book Title: Bramhacharyashram
Author(s): Kaniyalal Munshi
Publisher: Kanaiyalal Munshi

View full book text
Previous | Next

Page 62
________________ -અ’। ત્રીને નરાતમ ડાકટર | મારી વાંત નહીં કરે!. I know my business. (હું મારું કન્ય સમજું છું. ) : માધુભાઈ Of Course ! ( અલબત્ત !) તમારી વાત તેા જુદી છે. પણ ગઞાદાસ ! તમે આજે એ દહાડા થયાં નાટકાનાં ગાયન ગામ છે. કાલે પ્રેમલી પાણી ભરતી હતી ત્યારે તમે ‘ ચતુર ચતુરા પેલી ચાંદની જો ' ગાતા હતા. નરાતમ C અરે આજે સવારે · આવેા કુમકુમને પગલે ' ખેલતા હતા. ગગાદાસ ડાકટર ! એટલે શું એક ગાયન પણ ન ગાવુ ? માધુભાઈ પણ ભાઇ ! આખા દહાડા તે આવાં ગાયન ગવાય ? નરાતમ અરે ગંગાદાસ ! ગાયનમાં શૃંગાર શીવાય બીજો રસ છે કે નહીં ? ગગાદાસ સાહિત્યમાં એ રસ પ્રધાન છે. ૫૭ નરોતમ પણ મીસ્તર ! એ રસ પીતાં પેટ ફાટી જશે. ગગાદાસ વારુ, ડાકટર ! હવે થોડાં ગ!ઇશું. જો કે ખરું પુછે। તો નાદ બ્રહ્મ વિના બ્રહ્મચય શકય નથી. નરાતમ ગંગાદાસ ! બ્રહ્મચર્ય ને વળગી રહેા. નાદ બ્રહ્મનુ થઇ રહેશે. ગગાદાસ ( કંટાળીને ) Alright ! ( ીક! ) થયું હવે! ( ચાલી જાય છે. ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96