Book Title: Bramhacharyashram
Author(s): Kaniyalal Munshi
Publisher: Kanaiyalal Munshi

View full book text
Previous | Next

Page 59
________________ અંક ત્રીવે [ સમય ઃ પાંચ દહાડા પછીની સાંજ. સ્થળ ઃ તેજ. માટાભાઇ અને મુરલીધર વાત કરતા દેખાય છે. ] મોટાભાઈ પંડિત ! Now listen. I am your friend. See? (જે સાંભળ. હું તારા મિત્ર કું. સમજ્યો? હું તારા મિત્ર નથી પણ તારા કુટુંબના ધ્યુ. You see ? ( તું સમ! ? ) મીસીસ પંડિત મારી મિત્ર છે. See ? ( સમજ્યા ? ) મને માન છે તેને માટે, તારે માટે, તમારા પ્રણય માટે. મારલીધર પણ આ બધું કહેવાની કૈ` જરુર નથી દેખાતી. મોટાભા નથી કેમ દેખાતી ! Lister. ( સાંભળ ). દેખાય છે. સ્પષ્ટ દેખાય છે. તારી પત્નીકિત મળવા મેરી છે. સુરલીધર એ તે કયારની ચળી ગઇ છે. હું બ્રહ્મચારી થયા છેં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96