SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મચર્યાશ્રમ ભગવાનદાસ (અંદરથી) મિલી! એ મિલી ! પેમલી ભગવાન શેઠ ! આ આવી. (મચકે કરી ચાલી જાય છે. ) નરોતમ ( જોઈ રહે છે. ) શી નિદોષ બાલા છે! એણે આજે બધાના ખંડ કેવા ગોઠવ્યા છે. કાલથી તે અભ્યાસગૃહ પણ એણે એ સરસ ગોઠવવા માંગે છે. આ દુષ્ટો એનું પળે પળે અપમાન કર્યા કરે છે. (દુર એક બાલ્ટી પર જઈને જુએ છે. ભગવાનદાસ અને પેમલી પાણી લેવા જાય છે. ભગવાનદાસ ના હાથમાં ઘડે છે ને પેમલીના હાથમાં દેગડે છે.) પેમલી (હસતી હસતી) ભગવાનશેઠ! ભઈશાબ તમે તે ઝપ દઈને રે છે. જબરા છે હો. ભગવાનદાસ અરે આજે તુ જે તે ખરી. એવું સરસ રાખ્યું , પણ તું જરા મદદે લાગતી નથી. પેમલી (ગેલ કરીને) એવું કે છે ? ભગવાનશેઠ એને પેલા મોટા ને નાશેઠ વઢતા’તા તે જેવા ઉભી'તી. કાલે હું બધું કરીશ. તમે હમે બેસીને બતાવજોને ભઈલાબ. ભગવાનદાસ (હસતાં) અરે આપણે બે જ રાંધીશું. કેમ છે ? છે. એ તે બહુ હારું. મેં આજે તમારી પથારી તકે નોંખી દીધી છે છે. (બંને હસતાં હસતાં જાય છે.) નરોત્તમ (બાટી પર બેઠા થઈને) જાનવર.........I will see to it. હું એ જોઉં છું તે.) પાછો પડે છે ગંગાદાસ આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034785
Book TitleBramhacharyashram
Original Sutra AuthorN/A
AuthorKaniyalal Munshi
PublisherKanaiyalal Munshi
Publication Year1931
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy