SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ – અંક બાં ગંગાદાસ હું કાવ્યમય થઈ ગયો છું. નાનાલાલનું વસંતભવ મંગાવવું પડશે. એની પહેલી પંકિતઓનું મન અત્યારે ભાન થાય છે. એક ખુરસી પર એસી આકાશ સામું જુએ છે. ! ગુલછડી સમાવડી એક બાલિકા હતી....... પછી શું ? ભુલી ગયો– તે ફરતી હતી................ તેના પિતા કાશ હાંકતો હતો... સરસ ચિત્ર છે. તેના......પિતા.....કેશ......હાંકતો હતો..... ( આકાસ તરફ જોઈ હસે છે ને ધીમેથી ગાય છે.) બાલા, બદન તારું તદન ગુલાબ છે મદન ખડગ નહીં મારીએ....... ( આંખ મીંચી બેસી રહે છે.) ભગવાનદાસ (ઘડે લઈને જતાં) કેમ ગંગાદાસ ! શા વિચાર કરે છે? ગંગાદાસ (કચવાઈને) તમે રાંધી રહ્યા છે તે જમવા બેસવાને. ભગવાનદાસ (ઘુરકતા) પિતે સળી હલાવવી નહીં ગંગાદાસ ( તેવીજ રીતે) હું સળી હલાવવા આવીશ તે ભારે પડશે. તમારા હવાઈ કીલ્લા ગબડી પડશે, સમજ્યા? ( ભગવાનદાસ મેં બગાડી ચાલી જાય છે.) એ પણ જબરે છે. સાળું મન તે કે રાંધતાં આવડતું જ નથી...... (માથે હાથ મુકે છે.) મિલી (ઘડો ભરીને આવે છે) કેમ ગંગાદાસ શેઠ ! એમ ચમ બેઠા છે ? ગંગાદાસ (હસીને ) શું કરું? બીજી રીતે બેસવું ગમતું નથી. તું કયાં ફરે છે? દેખાતી જ નથી. આજે મારું માથું ચઢયું છે. . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034785
Book TitleBramhacharyashram
Original Sutra AuthorN/A
AuthorKaniyalal Munshi
PublisherKanaiyalal Munshi
Publication Year1931
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy