________________
અંક-વીરને
Listen. (વચમાં માથું મારનાર! તું ચાલ્યો જા ! સાંભળ) હું તારો ગુલામ નથી. સમજ્યો?
નરોત્તમ ( ગુસ્સામાં) હું જાણું છું કે તમે કોના ગુલામ હા. પણ માસ્તર મેટાભાઈ! આ બ્રહ્મચર્યાશ્રમ છે. ને ખેતની નિર્દોષ બાલા છે. તમને શરમ નથી આવતી?
મોટાભાઈ (તેવાજ ગુરસામાં) I tell you plainly ! Listen. ( હું તને ચેખું કહું છું. સાંભળ) I wan't have this. ( આ ચલાવી નહીં લઉં) તારા મનમાં તું શું સમજે છે? તું પોલીસમેન છે? No. (ને) તું મારો ગુરુ છે? ના. Then (ત્યારે) તરે વચ્ચે બેલવાનો શો અધિકાર છે? તારા મનમાં સમજે છે શું ?
નત્તમ શું સમજું છું ? જોવું છે ? You dirty fellow ! ( નીચા આદમી !) એક શબ્દ વધારે બોલશે તો-(આદ્ય ચઢાવે છે. )
(તિરસ્કારથી ) You bullv ! (દાદા!) તું પણ મવાલીનો મોટો ભાઈ છે. મારી ખાત્રી થઈ છે. તું તારે રસ્તે જે, હું મારે રસ્તે. (રફથી ચાલો જાય છે. )
નામ (ગુસ્સામાં મોટાભાઈ તરફ જઈ રહે છે. પછી પેમલી સામું નરમ બની જોઈ રહે છે.) પેમલી ! તું સારી છે કરી થઈ આ શુ લઈ બેઠી છે ?
પેમલી (નાક ચઢાવી) શું લઈ બેઠી છે ? નાના શેઠ ! મેં શું કર્યું કે એમ તએ ખશી ? હું તમારી કઈ શીયાળી છું? (મેટ હક ચઢાવીને જરાક રડતે ઘાંટે ) આખો વખત મને એવું કહ્યા કરે છે તે મેં શું ઘનેઘારી કરી ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com