Book Title: Bramhacharyashram
Author(s): Kaniyalal Munshi
Publisher: Kanaiyalal Munshi

View full book text
Previous | Next

Page 55
________________ બ્રહ્મચર્યાશ્રમ મિલી અરે શાબ ! આ સ્યુ કર્યુ? બધે છટાજ છેટા. આ તમારા લેંઘા પર પેજ પણ. મોટાભાઈ હરકત નહીં, હરકત નહીં. લે ચશ્માં પહેરવાં છે? પેમલી ના, ભઇશાબ ! કઈ જુવે. ના બા-હું તે ચહે નહી પહે-મારે મેમે જુવે તે મારી નાં છે. મોટાભાઈ અરે તારે મા ગયો જહાજમાં ! લે. ( ચશ્માની દેરી પેમલીના ગળામાં નાંખે છે. ) પેમલી ( હસતી જાય છે અને લાડ કરે છે.) ના, ના, ભઈશાબ! આ શું કરે છે ? મેટાભાઈ અરે પહેર પહેર ! મારા સમ ! નરોત્તમ (ખુરસી પરથી ઉઠીને બે ફલંગ મા મોટાભાઈને ગુસ્સામાં બોચીએથી પકડે છે,) y u fellow! અહીંયાં પણ તમારી વિદ્યા ચલાવવા માંડી કે ? શરમ નથી લાગતી ? અહીંયાં શું કામ આવ્યા છે? આ કલિયુગનું કામ કરવા ! (મેટાભાઈ ભીમસેન સમા નરોત્તમના સ્નાયુઓ તર, નિરાધારીથી જોયાં કરે છે ) મિલી ! આપી દે એનાં ચશ્માં. તુ કામ કરી આવી છે કે વાતો કરવા ? જા, રાંધ! મેટાભાઈ Now, what do you mean? (એટલે તું શું કહેવા માગે છે ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96