Book Title: Bramhacharyashram
Author(s): Kaniyalal Munshi
Publisher: Kanaiyalal Munshi
View full book text
________________
૪૮
બ્રહ્મચર્યાશ્રમ
પેમલી તારે શેઠ ! મમ્મમાં બાયડીએ ચબહાં પેરે છે? મારા ગામને મેં તે કે'તો તો.
મુરલીધર અરે ! જેટલી જઇએ તેટલી. મારી બૈરી ચશ્માં પહેરે છે.
પેમલી શું કાછ ભાઇશાબ? ચ“હે પેરે છે ! ને બાહડાએ પેરે છે ?
મુરલીધર હા, કેમ તારે પહેરવાં છે?
પિમલી અમારે મેતાજી કેતેતો કે મમ્મીની બાયડીઓ તો ઉંચાં ઉચે ખાક
મુરલીધર હા. તારે મુંબઈ આવવું છે?
પિમલી પણ ઇશાબ ! અમે તે ગામડાનાં માણહ. અમને કુણુ લે જાય ?
| મુરલીધર અરે હું લઈ જઈશ. (મેટાભાઈ લોટ ભરીને આવે છે)
મટાભાઈ પંડિત ! What are you doing here? તમે અહીં શું કરે છે?
નરેતમ (બબડે છે.) ડેમ !
મોટાભાઈ પંડિત ! Listen ! (સાંભળ ! મીસીસ પંડિતને ઓળખું છું. I owe her a duty. (મારે એના તરનું મારું કર્તવ્ય અદા કરવાનું છે.) તું આમ ગરબડ કરે તે નહીં સાંખું. See ! (સમજો !) બીજી સ્ત્રી સાથે હું તને છુટ નહી લેવા દ8.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96