Book Title: Bramhacharyashram
Author(s): Kaniyalal Munshi
Publisher: Kanaiyalal Munshi
View full book text
________________
બ્રહ્મચર્યાશ્રમ
નરોત્તમ (ગુસ્સામાં) ડેમ ! (ખુરસી જેરથી વાંકી મુકી બેસે છે.)
ગંગાદાસ (સાત્વિક પુણ્ય પ્રકેપ અનુભવતાં) મોટાભાઈ ! તમારે શરમાવું જોઇએ. બીચારી ગ્રામ્ય કન્યાને ચશ્માને શેખશે લગાડે છે?
મિલી મેટાશેઠ! ભાઈશાબ ! ટાંકીઓથી લેટે લઈ આઓછી મારે હાથ ધોવા છે.?
મોટાભાઈ Certainly (જરૂર.) (તાપમાં ચાલી જાય છે.)
ગંગાદાસ મિલી ! તને ગરબે ગાતાં આવડે છે?
પિમલી ભાઈશાબ ! બળ્યો ગરબે તે ન આવડે પણ રાહડે આવડે છે. નોરેતર આવે ને તારે રાહડા ગાઇએ.
- ગંગાદાસ તું પરણેલી છે કે કુંવારી ?
પેમલી (શરમાઈને) બન્યું એવું શું પુછોછ? (નીચું જોઈને) મારે વિવાહ વીરશદમાં મેહનછની ખડકીમાં પેલા મરઘાભાઈને તે થયું છે. એ તે મેટા
મુછી છે.
ગંગાદાસ તને “ગરબે રમવા તે ગેરી, નીસર્યા રે લોલ ને રાસડો આવડે છે!
મિલી ભાઇશાબ! અમારા ગામમાં એવું નૈ. મને તે “માં પાવા તે ગઢથી ઉતર્યો મેં કાળી રે' આવડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96