Book Title: Bramhacharyashram
Author(s): Kaniyalal Munshi
Publisher: Kanaiyalal Munshi

View full book text
Previous | Next

Page 56
________________ -અંક બીજો પ નામ I mean what I say. I won't have this. (હું જે કહું છું તેજ કહેવા માંગું છું. આ હું નહી ચાલવા દઉં.) નહીં ચાલે, ચાલ આપી દે. (પેમલી રાક્મા આપી દે છે.) Now (વે) માસ્તર મોટાભાઈ ! જાઓ અહીંથી. નાહી લો ને જમવા તૈયાર થાઓ. ને પેમલી! તું જા ને રાંધી નાંખ. મોટાભાઈ (નોરમના ઉગ્ર મુખ તરફ બીકથી જોતાં) Alright. I will see (ભલે હું પણ જોઇશ.). ( જાય છે). મિલી (જરાક હસીને) નાના શેઠ ! ભઈશાબ એમ મીજાશ ઓમ કરે છે? તમે મેટા મનખ રોજ ચબહાં પહેરે. અમે ગરીબ મનખ તે કદી જોઈએ પણ નહીં. નોત્તમ (નરમ પડી) પણ મોટાભાઈ માણસ જરા વિચિત્ર છે. મિલી નાના શેઠ ! એવું હું કરે? તમે બેશી બેશીને વાંચ વેચ કરે છે. એ બીચારા મને ગમ પાડે તેમાં તમારું હું ગયું ભઇશાબ? હાચું ના કો તે અંબા માના હમ. નરોત્તમ (વધારે નરમ પડીને) તું એ ન સમજે. પેમલી તારે નાના શેઠ! આ તમે આ દી ને રાત વેચો તેઓ ની દુખે? નત્તમ (જરાક હસીને) ના, મને તે વાંચવાની ટેવ પડી ગઈ છે. મિલી તેમાં ! તમે મેતાછ કરતાંએ બઉ સુશીઆર દેખાવ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96