Book Title: Bramhacharyashram
Author(s): Kaniyalal Munshi
Publisher: Kanaiyalal Munshi

View full book text
Previous | Next

Page 54
________________ - અંક બીજે મુરલીધર (ગુસ્સામાં) What do you meant (તમે કહેવા શું માંગે છે ?). મોટાભાઈ What did you say just now? see ? heard. I myself heard it. You invited her to Bombay. This is mean, caddish. I call it unfair in poor lrs. Pandit. (તેં હમણાજ શું કહ્યું? સમયે મેં તે સાંભળ્યું. મેં મારી જાતે તે સાંભળ્યું. તે એને મુંબઈ આવવાનું નિમંત્રણ આપ્યું. આ નીચતાર્યું છે; અસંસ્કારી છે. તમે બીચારાં મિસીસ પંડિત તરફ અઘટિત રીતે વર્તે છે. ) મુરલીધર I il you sou: un? તમે મુંગા રહેશો ? પેમલી. ભાઇશાબ ! બળ્યું મારું રડયું ગોરપીટ શું બેલો છે ? અમારી ગામડાઆ રીતે બોલો તો મને પણ એક બે અકશર સમજાય. (મુરલીધર ગુસ્સામાં ચાલી જાય છે.) મોટાભાઇ (હસીને) તારે સમજવા જેવી વાત નથી. લે આ પાણી, હાથ ધો. પેમલી મેટા શેઠ ? જરા હાથ પર પોણી તે રેડે. મોટાભાઈ Certainly! Certainly! (જરુર ! જરુર !) પેમલી ભાઈશાબ ! એ શટ્ટલી એટલે મ્યું ? મેટાભાઇ ખીતજ, ખચીતજ. (પાણી રેડે છે. તે ઘણું પડે છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96