________________
- અંક બીજે
નરોત્તમ પંડિત ! આનું માથું ચસકવા માડયું છે. (પાસેના ઝાપરથી ફૂલ લઈ તેડીને સુંઘે છે.)
યુરલીધર મને પણ એમ લાગે છે. મારે વચ્ચે પડવું પડશે. (ઉઠે છે.) ગંગાદાસ! હું ધારું છું કે આપણે આપણી ભાવના ભુલવી ન જોઈએ.
ગંગાદાસ હું કઈ દિવસ ભાવના ભુલતે નથી.
| મુરલીધર ગંગાદાસભાઇ! ગરબાની બહુ વાત ન કરે નહીં તે સુતેલા સંસ્કાર જાગશે.
ગંગાદાસ મારી જરા ફિકર ન કરશો. મારી ભાવના અડગ છે. આજે આ તક મળી છે ત્યારે માત્ર આ છોકરીના સંસ્કાર સુધારવા મથું છું.
મુરલીધર જાઓ તમે નાહી લે. જમવાને વખત થશે.
ગંગાદાસ જાઉં છું ( કટીજાણું મેં કરી જાય છે.)
મુરલીધર પેમલી ! તને ભણતાં આવડે છે ?
પેમલી (હાથનો લટકે કરી) ના બા! મારી બાએ ના પાડી છે. ભઈશાબ ! ભણે તે તે રડે, ખબર છે?
| મુરલીધર જ, જ. એ તમારા ગામડાના વહેમ છે. જે, અમારા મુંબઈમાં તે બધાં બૈરાં ભણે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com