________________
-અંક બીજે
ગ ગાદાસ (ખુરસી પાસે ખસેડી) મિલી ! તને ગરબા ગાતાં આવડે છે?
(ત્તમ ડોળા કાઢે છે.)
મેરાભાઇ Now listen ! ( આ જુઓ?) આ સૂક્ષ્મ વૃત્તિનું પ્રદર્શન કે?
ગંગાદાસ છે તે માત્ર એની કેળવણીની વાત કરું છું. જ્યાં જુઓ ત્યાં ઉન્નતિ એરો-એ મારા જીવનનું ધ્યેય છે.
પેમલી. (મેટાભાઈને) શેઠ! તમારું નામ ર્યું?
મોટાભાઈ (હસીને) મેટા
મિલી (મેટાભાઈને) મેટા શેઠ ! આ તમે ચંબ આ વયમ છે ? અમારે ગોમના માહતર બે દેડી રાખે-કેનની પાછળ. ને તમે તો એમને આમ રાખો.
મેટાભાઈ (હસીને, ઉડીને આવે છે.) એમાં હુન્નર છે.
પેમલી ( શરમાઈને) બળ્યાં? ચંબ આવાં તે ચ્યમ રે શે!
મટાભાઈ જે! તને રાખતાં શીખવું ? (ગળામાથી ચશ્માની દેરી ઉતારે છે.)
નરોતમ મેટાભાઈ ! You are a driveliing idiot ( તમે નિર્બળ મનના મર્મ છે.) એ શું કરે છે?
મોટાભાઈ તરમ ! હું મારી નજરમાં આવે તે કરીશ. Listen! (સાંભળ) મેં બ્રીટીશ સલતનત સામે સત્યાગ્રહ કર્યો તે શું હું તારાથી ડરવાને શું ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com