SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ -અંક બીજે ગ ગાદાસ (ખુરસી પાસે ખસેડી) મિલી ! તને ગરબા ગાતાં આવડે છે? (ત્તમ ડોળા કાઢે છે.) મેરાભાઇ Now listen ! ( આ જુઓ?) આ સૂક્ષ્મ વૃત્તિનું પ્રદર્શન કે? ગંગાદાસ છે તે માત્ર એની કેળવણીની વાત કરું છું. જ્યાં જુઓ ત્યાં ઉન્નતિ એરો-એ મારા જીવનનું ધ્યેય છે. પેમલી. (મેટાભાઈને) શેઠ! તમારું નામ ર્યું? મોટાભાઈ (હસીને) મેટા મિલી (મેટાભાઈને) મેટા શેઠ ! આ તમે ચંબ આ વયમ છે ? અમારે ગોમના માહતર બે દેડી રાખે-કેનની પાછળ. ને તમે તો એમને આમ રાખો. મેટાભાઈ (હસીને, ઉડીને આવે છે.) એમાં હુન્નર છે. પેમલી ( શરમાઈને) બળ્યાં? ચંબ આવાં તે ચ્યમ રે શે! મટાભાઈ જે! તને રાખતાં શીખવું ? (ગળામાથી ચશ્માની દેરી ઉતારે છે.) નરોતમ મેટાભાઈ ! You are a driveliing idiot ( તમે નિર્બળ મનના મર્મ છે.) એ શું કરે છે? મોટાભાઈ તરમ ! હું મારી નજરમાં આવે તે કરીશ. Listen! (સાંભળ) મેં બ્રીટીશ સલતનત સામે સત્યાગ્રહ કર્યો તે શું હું તારાથી ડરવાને શું ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034785
Book TitleBramhacharyashram
Original Sutra AuthorN/A
AuthorKaniyalal Munshi
PublisherKanaiyalal Munshi
Publication Year1931
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy