________________
બ્રહ્મચર્યાશ્રમ
મુરલીધર મોટાભાઈ ! આપણા દેશની શી દુર્દશા ! સ્ત્રીઓનું સ્ત્રીવ કેળવણી વિના સંધાઈ મરે છે.
ગંગાદાસ Mary a flower is born to blush unseen, And waste its fragrance on the desert air. (ગાય છે.)
અદીઠાં કરમાવાને, વિપિને કુસુમ ઉગે; સૌરભે વણમાણી સૌ, વેડફાઈ જતી વને.
નરોત્તમ (ચોપડીમાંથી મોટું કાઢી) મૂર્ખાઓ! તમે આ બ્રહ્નચર્યાશ્રમનું વાતાવરણ બગાડવા બેઠા છે.
મુરલીધર Surely (ખરેખર) નરોત્તમ! તું ડોકટરથી પણ વધારે વહેમીલે થઈ ગયો છે. આપણે જગતને ના મંત્ર શીખવવા બહાર પડીશું, ત્યારે સ્ત્રીઓને ઉદ્ધાર કર્યા વિના છુટકે છે?
મોટાભાઈ Look at that woman (એ સ્ત્રી તરફ જો), ગંગાદાસ! એના હાથ તો જો. શા ઘાટીલા છે!
ગંગાદાસ મોટાભાઈ! તમારી વૃત્તિઓ બધી સ્કૂલ છે. (મિલી એક તપેલી લઈને આવે છે અને થોડે દૂર જઈને માંજવા બેસે છે.)
નરોત્તમ (ઘુરકીને) અરે. રાંધતી નથી?
પપલી ( હસીને) નેના શેઠ ! પેલા કાકા શેઠને છોટાભાઈ શેઠ રેધે છે. મને કે તપેલી ઉટકી આવ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com