SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ બ્રહ્મચર્યાશ્રમ પેમલી તારે શેઠ ! મમ્મમાં બાયડીએ ચબહાં પેરે છે? મારા ગામને મેં તે કે'તો તો. મુરલીધર અરે ! જેટલી જઇએ તેટલી. મારી બૈરી ચશ્માં પહેરે છે. પેમલી શું કાછ ભાઇશાબ? ચ“હે પેરે છે ! ને બાહડાએ પેરે છે ? મુરલીધર હા, કેમ તારે પહેરવાં છે? પિમલી અમારે મેતાજી કેતેતો કે મમ્મીની બાયડીઓ તો ઉંચાં ઉચે ખાક મુરલીધર હા. તારે મુંબઈ આવવું છે? પિમલી પણ ઇશાબ ! અમે તે ગામડાનાં માણહ. અમને કુણુ લે જાય ? | મુરલીધર અરે હું લઈ જઈશ. (મેટાભાઈ લોટ ભરીને આવે છે) મટાભાઈ પંડિત ! What are you doing here? તમે અહીં શું કરે છે? નરેતમ (બબડે છે.) ડેમ ! મોટાભાઈ પંડિત ! Listen ! (સાંભળ ! મીસીસ પંડિતને ઓળખું છું. I owe her a duty. (મારે એના તરનું મારું કર્તવ્ય અદા કરવાનું છે.) તું આમ ગરબડ કરે તે નહીં સાંખું. See ! (સમજો !) બીજી સ્ત્રી સાથે હું તને છુટ નહી લેવા દ8. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034785
Book TitleBramhacharyashram
Original Sutra AuthorN/A
AuthorKaniyalal Munshi
PublisherKanaiyalal Munshi
Publication Year1931
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy