________________
બ્રહ્મચર્યાશ્રમ
મિલી અરે શાબ ! આ સ્યુ કર્યુ? બધે છટાજ છેટા. આ તમારા લેંઘા પર પેજ પણ.
મોટાભાઈ હરકત નહીં, હરકત નહીં. લે ચશ્માં પહેરવાં છે?
પેમલી ના, ભઇશાબ ! કઈ જુવે. ના બા-હું તે ચહે નહી પહે-મારે મેમે જુવે તે મારી નાં છે.
મોટાભાઈ અરે તારે મા ગયો જહાજમાં ! લે.
( ચશ્માની દેરી પેમલીના ગળામાં નાંખે છે. )
પેમલી ( હસતી જાય છે અને લાડ કરે છે.) ના, ના, ભઈશાબ! આ શું કરે છે ?
મેટાભાઈ અરે પહેર પહેર ! મારા સમ !
નરોત્તમ (ખુરસી પરથી ઉઠીને બે ફલંગ મા મોટાભાઈને ગુસ્સામાં બોચીએથી પકડે છે,) y u fellow! અહીંયાં પણ તમારી વિદ્યા ચલાવવા માંડી કે ? શરમ નથી લાગતી ? અહીંયાં શું કામ આવ્યા છે? આ કલિયુગનું કામ કરવા ! (મેટાભાઈ ભીમસેન સમા નરોત્તમના સ્નાયુઓ તર, નિરાધારીથી જોયાં કરે છે ) મિલી ! આપી દે એનાં ચશ્માં. તુ કામ કરી આવી છે કે વાતો કરવા ? જા, રાંધ!
મેટાભાઈ Now, what do you mean? (એટલે તું શું કહેવા માગે છે ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com