SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ બહાચર્યાશ્રમ (વધારે હસીને) જ. હવે રાંધી નાખ. મને ભૂખ લાગી છે. પેમલી હાય હાય ભાઇશાબ ! તારે કેતા ચ્યમ નથી? એ ભુખે પેટે તે મુખ મીનાશ હાથમે રેજ નૈ. આ અમણે ઝપ દઈને રાંધી નોખું છે. નરોત્તમ કે નહીં. મેંડું થશે તે ચાલશે. મિલી (શરમાઈને ) અરે મેં વાત છે? મારા નાના શેઠને ભુખ લાગીને. પણ શેઠ ! તમારા હાથમેં પેલાં પુલાં છે તે મને આપે ને. નોત્તમ જોઈએ છે? ખુશીથી. પણ તું શું કરશે ? પેમલી ભઈશાબ ! બહાર માધવજીનું દે છે ને ત્યાં હું ચઢાઈ આઈશ. નરોત્તમ એવી મૂખાઈ શા માટે કરે છે? પેમલી તારે ખુલીને કરીએ? નરોત્તમ જે, આ પુલ છે તેમાં દેરે પરેવજે. પેમલી માલા, માલા, તે તે મને આવડે છે. હરમાનને ચઢાવવા. નરોત્તમ On this wretched religious mentality ! ( 32 YG હાર્મિક મનોદશા!) ના, ના, એક નાની માળા કર ને તારા અંબેની બાપાસ વીંટી મુક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034785
Book TitleBramhacharyashram
Original Sutra AuthorN/A
AuthorKaniyalal Munshi
PublisherKanaiyalal Munshi
Publication Year1931
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy