________________
– અંક બીજો
નાત્તમ
Oh damn ! I can't live (હા! જહાન્નમમાં જાય. આમ
જીવાશે કેમ ?) ભગવાનદાસ તમને કાંઈ આવડે છે ?
ભગવાનદાસ
ૐ । ભજીમાં કરી જાણું છું, બીજું કંઈ નહી. તરાત્તમ
Oh God ( હું ભગવાન ! )
માધુભાઇ
હિરના મારગ છે શુરાના Yes ! ( હા ! ) હવે યાદ આવ્યું. આપણી પાસે દુધ બહુ છે. તે પીને રહીએ તેા ?
ગગાદાસ
Not a bit ! ( જરાપણ નહીં ! ) હું દુધ પીઉં તે મારું' તા પેટ અગડી આવે.
નરાત્તમ
I will die (હું મરી જઈશ )
કાજી
તે તેા હૃદંતર ફ્રાટીન્યુ,
મુરલીધર
Well ! હું દરખાસ્ત મુકું છું કે આપણે અપવાસ કરવે. માટાભાઇ
૩૫
Nothing of the kind, see ? I refuse to starve. (એવું એવું કંઈ નહીં. સમજ્યા? ભુખે મરવાની હું ના પાડું .) ગાંધીજી અનુયાયીપદમાં ભુખમરાને! હું સમાવેશ સ્વીકારતા નથી.
નાત્તમ ઘણું શું કરવું ? હું તા ભુખે મરી ચાલ્યા.
(પેટ પરના પટા ઠીક કરે છે.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com