SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ – અંક બીજો નાત્તમ Oh damn ! I can't live (હા! જહાન્નમમાં જાય. આમ જીવાશે કેમ ?) ભગવાનદાસ તમને કાંઈ આવડે છે ? ભગવાનદાસ ૐ । ભજીમાં કરી જાણું છું, બીજું કંઈ નહી. તરાત્તમ Oh God ( હું ભગવાન ! ) માધુભાઇ હિરના મારગ છે શુરાના Yes ! ( હા ! ) હવે યાદ આવ્યું. આપણી પાસે દુધ બહુ છે. તે પીને રહીએ તેા ? ગગાદાસ Not a bit ! ( જરાપણ નહીં ! ) હું દુધ પીઉં તે મારું' તા પેટ અગડી આવે. નરાત્તમ I will die (હું મરી જઈશ ) કાજી તે તેા હૃદંતર ફ્રાટીન્યુ, મુરલીધર Well ! હું દરખાસ્ત મુકું છું કે આપણે અપવાસ કરવે. માટાભાઇ ૩૫ Nothing of the kind, see ? I refuse to starve. (એવું એવું કંઈ નહીં. સમજ્યા? ભુખે મરવાની હું ના પાડું .) ગાંધીજી અનુયાયીપદમાં ભુખમરાને! હું સમાવેશ સ્વીકારતા નથી. નાત્તમ ઘણું શું કરવું ? હું તા ભુખે મરી ચાલ્યા. (પેટ પરના પટા ઠીક કરે છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034785
Book TitleBramhacharyashram
Original Sutra AuthorN/A
AuthorKaniyalal Munshi
PublisherKanaiyalal Munshi
Publication Year1931
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy