Book Title: Bramhacharyashram
Author(s): Kaniyalal Munshi
Publisher: Kanaiyalal Munshi

View full book text
Previous | Next

Page 41
________________ બ્રહ્મચર્યાશ્રમ માધુભાઈ Now! Now! Now! માધુ દીકરા! આ મુશ્કેલી આવી, દાળ આજને દહાડે બીજું કઈ રાંધી આપે એવું મળે નહીં? દા . (માથું ખંજવાળીને) ભાઈ શાબ ! કોઈ નથી. હા, મારી બેનની ડી મારા ઢેબરાં બનાવવા આઈ છે. કે તે લેઈ આવું. ઝપદેઇને રાંધી એ. મોટાભાઈ Three cheers for the dearest of all girls 1 want her. (સૌ છે કરીઓમાં પ્રિયમાં પ્રિય એવી છોકરીને જય હો! આપણને એનું જ કામ છે.) મધુભાઇ ગાંભીર્યથી) ના દાજી ! અમારે સ્ત્રી નહીં જઈએ, પુરૂષ જોઈએ. મોટાભાઈ ડાકટર ! સાંભળો. આ સ્ત્રી નથી, છોકરી છે. એને બોલાવે. ગંગાસ અરે સ્ત્રી કે કરી. ખાવાનું તે કરી આપશે. હું ઈશ નહીં તો મને ભુએ ચકકર આવશે. માધુભાઇ દોસ્તો! આ માધુએ આટલાં વર્ષ ધુળમાં નથી નાંખ્યાં. દર્શનથી ચિત્ત હરી લેશે. નારી પ્રત્યક્ષ રાક્ષસી. મોટાભાઈ (Baise 264 ) Now doctor, listen ! Don't be a fool, my boy ! I say don't be a fool. (ડાકટર, જરા સાંભ ૧ખ મા થાઓ. હું કહું છું. કે મૂર્ખ મા થાઓ.) હું કેવો છું.? આજે શ મહીનાથી બ્રહ્મચર્ય પાળું છું. I-5-remember-I. (-. વાહ રાગા હું-) હવે તમે એમ માનો છો કે આટલા અભ્યાસ પછી એક ગામડીએણને હું એક દહાડે જોઈશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96