________________
૩૪
બ્રહ્મચર્યાશ્રમ
strikes (જુઓ, સાંભળે. મને અપવાસમાં શ્રદ્ધા નથી. હસીને) મિત્રે ! શાંતિ ! શાંતિ હમણાં ખાવાનું તેઆર કરું છું. દાજી, તારે દીકરો કયાં ગયો ?
દાજી. બાપજી, એ તે સ્થદરે ગયો છે. કાલ સ્પાંજરે આવયે.
માધુભાઈ કે નહી. દેતે ! આપણે રાંધી નાંખીશું. એમાં વાર કેટલી ?
મોટાભાઈ Nothing of the kind ! (એવું કે પણ નહીં!) હું રાંધું નહીં. Doctor, listen. (ડાકટર, સાંભળે.) હું શું કામ બધું મુકીને આવ્યો છું ? અમર થવા. See? (સમજ્યા ?) રધવારો થવા નહિ.
ગંગાદાસ મેં પણ ખાઈ જાણ્યું છે, રાંધી જાણ્યું નથી.
મુરલીધર રાંધવા કરતાં હું તે અપવાસ કરીશ.
માધુભાઇ હું રાંધી નાંખત. પણ મને તે ચુલે ચેતાવતાં પણ નથી આવડતું.
છોટુભાઈ મને તો એકલી ચહા કરતાં આવડે છે. બીજું કે નથી આવડતું.
માધુભાઈ ગુલાબચંદભાઈને આવડે છે, નહીં ?
ગુલાબચંદ આવતું તે નથી, પણ પ્રયત્ન કરી જોઉં. પણ કઈ ચેલો છું કે તે. હું મુંકવા જાઉં તો મારી આંખો બગડે.
ગંગાદાસ એનો અર્થ એ કે પાંચ દહાડાને ભુખમરો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com