________________
બ્રહ્મચર્યાશ્રમ
માધુભાઈ (હરખમાં હાથ ઘસતાં) આજે ધન્ય દિવસ છે. આપણે નવમાનવતાને આજે પ્રારંભ કર્યો છે.
મોટાભાઈ Listen ! (સાંભળો !) નવમાનવતાનો આરંભ નહીં. See ! Look at me (મારી સામું જુઓ.) નવમાનવતા સિદ્ધ થઈ છે.
મોટાભાઈ ! ગંગાદાસ ! દોસ્તો ! આ માધુના ત્રીસ વર્ષના સંકલ્પ ફળ્યા. હીંદ સ્વતંત્ર થયું; સ્વતંત્ર હીંદમાં નવમાનવતા નું આ માધુએ ખાત મુહુર્ત કર્યું. આપણું પાંચ વર્ષનાં વ્રત પુરાં થશે, એટલે સિદ્ધ બ્રહ્મચારીએનું આપણું સૈન્ય અમરતાને મંત્ર શીખવવા અવનીમાં બહાર પડશે, દસ્ત પછી માનવી એ સનાતન દેવ થશે. ત્રીવહેણ, જંજાળ વિનાને, યમને તિરસ્કારો એ દેવ અમરદેહે દીપડો પૃથ્વી પર સંચરશે.
સુરલીધર પાંચ વર્ષ લાંબો સમય છે. તે પહેલાં તે આપણે ક્યારના સિદ્ધ બ્રહ્મચારી થઈ જઈશું,
ગંગાદાસ અરે એક વર્ષમાં તે જેજે.
માધુભાઈ દેવો ! દેવ પછી દસ્તો વિશાળ પૃથ્વી પરથી રાગ, જરાને મૃત્યુ જતાં રહેશે. ત્યારે દેવને પણ દેહ્યલી એવી આ પૃથ્વી ખરેખર સ્વર્ગ થશે. કેમ બધાંને શ્રદ્ધા છે ને ?
નત્તમ (ચોપડી મુકી ઉભે થાય છે.) મને પૃથ્વી અત્યારથી સ્વર્ગ જેવી ભાસે છે.
મટાભાઈ સ્વર્ગની વાત તે કોણ જાણે. See? (સમજ્યો?) મને તે પૃથ્વી ગમે છે. પણ એક બીલીઆઈ ટેબલ જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com