________________
બાહ્મચર્યાશ્રમ
મેટાભાઈ (કાલ્પનિક કયુ વડે બીલીઆ રમતાં) Seventy-seventy-five I say Chhotubhai ! listen to me I am feeling great.
છોટુભાઈ (કાગળમાંથી માથું ઉંચું કરતાં) મેટાભાઇ ! અત્યાર સુધી આપણે માણસ હતાઃ હવે આજથી આપણે દેવ છીએ.
નત્તમ મેટાભાઈ! આપણા ડાકટરને પ્રયોગ અદભુત છે. (ઉડે શ્વાસ લઈને) I feel like a Greek god, free, perfect immortable. (s* • જાણે ગ્રીક લેકેને દેવ હેઉં તેવું લાગે છે. સ્વતંત્ર, સંપૂર્ણ, અમર) આજે નીલીમને છેલ્લો કાગળ લખી દીધા. આજે આ હેમરનાં રહસ્ય સમજાય છે.
મેટાભાઈ નરેતમ! હેલન ઓફ ટ્રાયનાં પણ રહસ્ય સમજાય છે કે
નત્તમ મેટાભાઈ! તમને સ્ત્રીની વાત કર્યા વિના ચાલતું નથી.
મોટાભાઈ પણ surely (ખરેખર!) હું બીજું કે ન કરે એ તો ઠીક, પણ હેલન કે ટ્રોયની વાત પણ નહીં કરું? My dear fellow! (મારા - વહાલા દોસ્તો !) મેં રાધીને પગાર બંધ કર્યો છે. I want to be immortal. (મારે અમર થવું છે) પણ હેલન વિશે તું વાંચે ત્યારે હું વાત નહીં કરું?
નત્તમ (શારીરિક અપૂર્વતાના ઉલ્લાસમાં) હા. હેલન ઍમ ટ્રોય વણી વખત વિચાર આવે છે. “Divinely tall and most divinely. fair. (દિવ્ય લાગે એવી ઉંચી અને અતીવ દિગ્ય લાગે એવી ગૌર) ટેનીShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com